99% લોકો નથી જાણતા આ અંગ્રેજી શબ્દોનુ ગુજરાતી , તમારે જાણવુ હોય તો આ વાંચો

એવા ઘણા બધા અંગ્રેજી શબ્દો હોય છે કે જેનુ આપણને ખબર હોતી નથી . તથા આ અંગ્રેજી શબ્દો વ્યવહારીક જવનમાં આપણે બોલતા હોઈએ છીએ. હાલમાં આપણે અંગ્રેજી શબ્દો વ્યવહારીક બોલાચાલીમાં બોલવા લાગ્યા છે.

તો આવો જાણીએ કે એવા કયા અંગ્રેજી શબ્દો છે જેનુ ગુજરાતી મોટાભાગના લોકોને ખબર હોતી નથી.

1. AMBULANCE - રૂગ્ણવાહિકા
2. Police : જનરષક
3. INSPECTOR : નિરીષક
4. Rail way Train : લોહપંથ ગામિની
5. Bank : અધિકોષ
6. Selfie : નીજસ્વી
7. Television : દૂરદર્શન


Previous Post Next Post